Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

UAEમાં ગેરકાયદે વસવાટના કારણે ફફડતા અને કેદી જેવું જીવન જીવતા ભારતીય મૂળના ૬૦ વર્ષીય મધુસુદનના પરિવારની વહારે દૂતાવાસ કચેરીઃ નવો પાસપોર્ટ કાઢી આપવાની તૈયારી બતાવીઃ કોમ્‍યુનીટી અગ્રણીઓએ નોકરી આપવાની તથા મદદરૂપ થવાની ઓફર કરીઃ ઇલેકટ્રોનિક તથા પ્રિન્‍ટ મિડીયામાં પ્રસિધ્‍ધ થયેલા અહેવાલનો હકારાત્‍મક પડઘો

UAE: UAEમાં ગેરકાયદે વસવાટના કારણે ઘરની બહાર નહીં નીકળી શકતા તથા ગમે ત્‍યારે ધરપકડ થવાના ભયથી ડરતા ભારતીય મૂળના ૬૦ વર્ષીય રોહિણી તથા પાંચ સંતાનો હિત કુલ ૭ જણાના પરિવાર વિષે વર્તમાનપત્રોમાં પ્રસિધ્‍ધ થયેલા અહેવાલના સકારાત્‍મક પડઘા પડયા છે.

આ અહેવાલના આધારે શ્‍ખ્‍ચ્‍ ખાતેની ભારતની દૂતાવાસ કચેરી તથા શ્રીલંકન કચેરીએ તેમને પાસપોર્ટ કાઢી આપવાની તૈયારી બતાવી છે. તેમજ અનેક કોમ્‍યુનીટી અગ્રણીઓએ તેમને નોકરીમાં રાખવાની તથા મદદરૂપ થવાની ઓફર કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:02 am IST)
  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST

  • અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST