Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

" મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2019-20 સૌંદર્ય સ્પર્ધા " : મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધાનો તાજ ડો.રાશિ જૈનના શિરે : આગામી દિવસોમાં યોજાનારી " મિસિસ વર્લ્ડ " સ્પર્ધામાં ભાગ લેશે

મુંબઈ : મુંબઈની સહારા હોટલમાં 5 જૂનના રોજ યોજાઈ ગયેલી " મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2019-20 સૌંદર્ય સ્પર્ધા "નો તાજ ડો.રાશિ જૈનના શિરે ગયો છે.ડો.અક્ષતા પ્રભુ પ્રથમ તથા ઊર્મિ માલા દ્વિતીય રનર્સ અપ તરીકે વિજેતા ઘોષિત થયા છે.

ડો.રાશિ જૈન આગામી દિવસોમાં યોજાનારી " મિસિસ વર્લ્ડ " સ્પર્ધામાં ભાગ લેશે

મિસિસ ઇન્ડિયા ઇન્ક ના ઉપક્રમે યોજાયેલી આ સૌંદર્ય સ્પર્ધામાં સોહા અલી ખાન ,કુણાલ કપૂર ,મહિમા મહાજન સહિતની હસ્તીઓએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.

(12:30 pm IST)