Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમેરિકાના પૂર્વ સેનેટર હિલેરી ક્લિન્ટનના નાના ભાઈ ટોની રોધમનું અવસાન : ટ્વીટર માધ્યમ દ્વારા હિલેરીએ જાણ કરી

વોશિંગટન : અમેરિકાના પૂર્વ સેનેટર તથા પ્રેસિડન્ટ પદ માટેના સૌપ્રથમ મહિલા ઉમેદવાર ડેમોક્રેટ સુશ્રી હિલેરી ક્લિન્ટનના સૌથી નાના ભાઈ ટોની રોધમનું શુક્રવારે રાત્રે અવસાન થયું છે.આ બાબતની જાણ સુશ્રી હિલેરીએ ખુદે ટ્વીટર માધ્યમ દ્વારા કરી છે.જોકે મૃત્યુનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી.પરંતુ ભાઈના પરગજુ સ્વભાવ અંગે નોંધ કરી છે.

(12:28 pm IST)
  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST