Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

યુ.એસ.ની મિચિગન યુનિવર્સિટીમાં APUE ફેલો તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી કંચન પાવનગડકરની નિમણુંક

મિચીગનઃ યુ.એસ.ની મિચિગન સ્‍ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ નેચરલ સાયન્‍સના ૨૦૧૯-૨૦૨૦ની સાલના આસીસ્‍ટન્‍ટ પ્રોવોસ્‍ટ ફોર અન્‍ડર એજ્‍યુકેશન (APUE) ફેલો તરીકે ઇન્‍ડિયન અમેરિકન એડવાઇઝર મહિલા સુશ્રી કંચન પાવનડકરની નિમણુંક થઇ છે.

આસીસ્‍ટન્‍ટ મુખ્‍ય અધિકારી તરીકે નિમાયેલા સુશ્રી કંચન સ્‍ટુડન્‍ટસના શૈક્ષણિક વિકાસ માટેના અનુભવો માટે કાર્યરત રહી માર્ગદર્શન આપશે. તથા ન્‍યુરો સાયન્‍સ પ્રોગ્રામના અન્‍ડર ગ્રેજ્‍યુએટ એડવાઇઝર તરીકે કામગીરી બજાવશે.

(8:21 pm IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST