Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

તમે પુલિત્ઝર પુરસ્કાર માટે લાયક નથી : ખોટા સમાચારો પ્રસિદ્ધ કરી પુરસ્કાર મેળવનારા ચોર છે : વર્તમાનપત્રો માટે શ્રેષ્ઠ ગણાતો પુરસ્કાર પાછો આપી દેવા ડોનાલ્ડ ટ્રમ્પનો અનુરોધ

વોશિંગટન : વર્તમાનપત્રો માટે શ્રેષ્ઠ ગણાતો પુલિત્ઝર પુરસ્કાર મેળવનારાઓને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ચોર ગણાવ્યા હતા.તથા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરી મેળવેલો આ પુરસ્કાર પાછો આપી દેવા તેઓને  મજબુર કરવા જોઈએ તેમ જણાવ્યું હતુ
ઉલ્લેખનીય છે કે રશિયા અંગેના વિવાદાસ્પદ સમાચારો આગળ જતા ખોટા પુરવાર થતા તેમણે આવા ખોટા સમાચારો આપનારને પુરસ્કાર આપવાની બાબત શરમજનક ગણાવી હતી.

(7:25 pm IST)