Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

ચીનમાં સિનેમા હોલ અને મનોરંજન સ્થળો ખુલ્લા મુકવાની તૈયારી : કોરોનાનો કહેર ઓછો થતાં અમુક શરતોને આધીન છૂટછાટ મુકવાનો નિર્ણય

બેજિંગઃ : ચીન સરકારે નક્કી કર્યા મુજબ અમુક શરતોને આધીન રહીને હવે સિનેમા હોલ ,મ્યુઝિયમ ,તેમજ મનોરંજન સ્થળો ખુલ્લા મુકાશે
જોકે તે માટે સોશિઅલ ડિસ્ટન્સ ,માર્યાદિત સંખ્યા સહિતની અમુક મર્યાદાઓનું પાલન કરવાનું રહેશે જેને આધીન રહીને લોકો મનોરંજન માણી શકશે તેવો નિર્ણય આજરોજ લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)