Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

અમેરિકાના ન્યુયોર્કમાં છેલ્લા 258 વર્ષથી યોજાતી સેન્ટ પેટ્રિક પરેડ બંધ : 17 માર્ચના રોજ દર વર્ષે યોજાતી પરેડ આ વર્ષે કોરોના વાઇરસના ડરને કારણે કેન્સલ

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં છેલ્લા 258 વર્ષથી 17 માર્ચના રોજ પરંપરાગત યોજાતી સેન્ટ પેટ્રિક પરેડ આ વર્ષે નહીં યોજાય તેવો નિર્ણય ગવર્નરે લીધો છે.ન્યુયોર્ક સિવાય અન્ય સ્થળો જેવા કે શિકાગો ,બોસ્ટન ,ડબ્લિન ,મુકામે પણ આ પરેડ કોરોના વાઇરસ  સામે સાવચેતીના પગલાં રૂપે  બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

(8:05 pm IST)