Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ઇમિગ્રેશન સેન્ટરમાં રખાયેલા વિદેશીઓમાં રોગચાળો : લાંબા સમયનો સહવાસ ગંદકી અને ભીડના કારણે વાઇરલ ઈંફેક્શન : કુલ 47 હજાર વસાહતીઓ પૈકી 2200 જેટલા રોગચાળાના શિકાર બન્યા

વોશિંગટન : અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ઇમિગ્રેશન સેન્ટરમાં રખાયેલા વિદેશીઓમાં રોગચાળો જોવા મળી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. લાંબા સમયનો સહવાસ ગંદકી અને ભીડના કારણે વાઇરલ ઈંફેક્શન જોવા મળેલ છે.હાલમાં કુલ 47 હજાર વસાહતીઓ પૈકી 2200 જેટલા  રોગચાળાના શિકાર બન્યા હોવાનો અહેવાલ છે.આ વસાહતીઓને પૂરતી મેડિકલ સારવાર ન મળતી હોવા અંગે પણ ટીકા થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:35 pm IST)
  • એનસીપીના સૂત્રધાર શરદ પવારે કહ્યું છે કે આગામી ચૂંટણીમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બહાર આવશે, પરંતુ વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી ફરી નહીં આવે.. access_time 12:11 am IST

  • શેરબજારમાં એકધારી તેજી : શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ : બપોરે ૩ વાગ્યે સેન્સેકસ રરપ પોઇન્ટ વધીને ૩૭૭૬૧ ને નીફટી ૪૦ પોઇન્ટ વધીને ૧૧૩૪૧ : ડોલર સામે રૂપિયો ૬૯.પ૪ ઉપર છે : બેંક નીફટીમાં લાલચોળ તેજીઃ યશ બેન્ક અને ઇન્ડસ. બેંન્ક ૪ ટકા પ, એચડીએફસી પણ ઉછળ્યો access_time 3:58 pm IST

  • સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસનો મામલો : સુરતનાં રાજદ્રોહનાં કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી : અલ્પેશ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલ અરજી ડિસ્પોઝ કરાઈ : અલ્પેશ કથીરિયા હાલ ધરપકડ થઈ ગઈ હોવાથી સેશન્સમાં જામીન માટે કરવાની રહેશે અરજી : હાઈકોર્ટ access_time 10:36 pm IST