Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન વેટ્રી વેલનએ તેના સહાધ્‍યાયી સાથે મળી હાઉસ ટેક્ષ પ્‍લાનના ખર્ચની ગણતરી માટે કેલકયુલેટરનું નિમાર્ણ કર્યુ છે.

વેલને ફીઝીકસ સાથે ગ્રેજયુએશન કર્યુ છે તથા તેના સહાધ્‍યાયી મિત્ર કે થી શિલ્‍ડ ન્‍યુકિલઅર એન્‍જીનીયરીંગ ગ્રેજયુએટ સ્‍ટુડન્‍ટ છે બંનેએ સાથે મળી તૈયાર કરેલા આ કેલકયુલેટર મુજબ હાઉસ ટેકસમાં થતા વધારાની અસર ૩૦ ટકા જેટલી થવા જાય છે. જો કે એકલા રહેતા વિદ્યાર્થીઓ માટે સિમ્‍પલ ટેક્ષ હોવાનું દર્શાવાયુ છે. તેમ છતા તેના હાયર એજયુકેશન ઉપર અસર થઇ શકે છે.

(11:11 pm IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST