Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

Ph.D.કરવા ભારત રોકાયેલી સ્ટુડન્ટનું બ્રિટનનું નાગરિકત્વ રદ : સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તથા એક્ટિવિસ્ટએ બ્રિટન હોમ ડિપાર્ટમેન્ટ સમક્ષ સહી ઝુંબેશ ચલાવી રજુઆત કરી

લંડન : બ્રિટન સ્થિત ભારતીય મૂળની યુવતી ડો.આશીયા ઇસ્લામનું નાગરિકત્વ રદ કરી દેવાયું  છે.જેના કારણમાં જણાવાયા મુજબ તે દેશ બહાર લાંબા સમય માટે રોકાઈ ગઈ હતી.યુવતીએ આધાર પુરાવા રજૂ કરી પોતે Ph.D.કરવા દિલ્હી રોકાઈ ગઈ હતી.તેમ જણાવ્યું હતું પરંતુ હોમ ડિપાર્ટમેન્ટએ તેની વાત ધ્યાને લીધી નહોતી જેના પરિણામે સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તેમજ એક્ટિવિસ્ટ્સએ સહીઓ કરી આવેદનપત્ર આપી ફેર વિચારણા કરવા રજુઆત કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)
  • અયોધ્યામાં પાંચ એકર જમીન એકસાથે ઉપલબ્ધ નથી : સરયુના કિનારા પર જમીન અપાય તેવી શકયતા access_time 10:01 pm IST

  • ઝારખંડમાં એકલાહાથે ચૂંટણી લડશે જેડીયુ : વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર : જેડીયુએ 11 ઉમેદવારોની જાહેરાત કરી : પ્રથમ તબક્કાના મતદાનવાળી સીટો પર જેડીયુએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા access_time 1:24 am IST

  • કાલે સુપ્રીમકોર્ટના ત્રણ મહત્વના ચુકાદા : પ્રથમ કર્ણાટકમાં 17 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કર્યા તે પગલું ખોટું હતું કે કેમ ? :સવારે 10-30 વાગ્યે ચુકાદો જાહેર થશે: આરટીઆઈના કાયદા હેઠળ ચીફ જસ્ટિઝ ઓફ ઇન્ડિયાની ઓફિસ આવે કે કેમ તે અંગે ચુકાદો બપોરે બે વાગ્યે સુપ્રીમકોર્ટ આપશે : 2017નો નાણાકીય ખરડો કે બંધારણીય રીતે કાયદેસર છે કે કેમ તેનો પણ ચુકાદો અપાશે access_time 9:58 pm IST