Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમેરિકામાં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આજ 12 ઓક્ટો ના રોજ રાસ ગરબાનું આયોજન: જયશ્રી ગોહિલ એન્ડ પાર્ટી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આજ  12 ઓક્ટો ના રોજ નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરાયું છે.જેની ઉજવણીમાં જયશ્રી ગોહીલ એન્ડ પાર્ટી જોડાશે.દાંડિયા તથા સ્નેક્સ વેચાતા મળી શકશે.

વુડબ્રિજ હાઈસ્કૂલ,2 મિડૉબ્રુક,ઇરવિન કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય સાંજના 7-30 કલાકનો રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:35 pm IST)
  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST