Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

યુ.કે.માં 13 ઓક્ટો શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે કરાયેલું જાજરમાન આયોજન

લંડન :યુ.કે.માં ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે આગામી 13 ઓક્ટો શનિવારના રોજ નવરાત્રી ગરબાનું આયોજન કરાયું છે.એ.બી.લુકાસ સેકન્ડરી સ્કૂલ,656 ટેનન્ટ એવ લંડન મુકામે યોજાનારા આ ઉત્સવ અંગે વિશેષ માહિતી માટે શ્રી ભાવિન પટેલ 519-615-0678 નો સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:06 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST