Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

" નવરાત્રિ જાગરણ " : યુ.એસ.માં રાધા રમણ મંદિર, પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે 13 ઓક્ટો,શનિવારે કરાયેલું આયોજન

કેલિફોર્નિયા :યુ.એસ.માં રાધા રમણ ટેમ્પલ 1022 N બ્રેડફોર્ડ એવ પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે આગામી 13 ઓક્ટો 2018 શનિવારના રોજ નવરાત્રિ જાગરણ નું આયોજન કરાયું છે.જેનો સમય સાંજે 7-30 થી સવારના 4-30 વાગ્યા સુધીનો રહેશે.જાગરણ દરમિયાન શ્રી અરુણ દ્વિવેદી દ્વારા તારા રાણી કથા કહેવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST