Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભારતના પગલે હવે પાકિસ્તાનમાં પણ ' તીન તલ્લાક ' ઉપર પ્રતિબંધની માંગ

ઇસ્લામાબાદ : ભારતના પગલે હવે પાકિસ્તાનમાં પણ ' તીન તલ્લાક ' ઉપર પ્રતિબંધની માંગ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પાકિસ્તાનની કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડીયોલોજી એ તીન તલ્લકને ગેરકાયદે ગણવા ભલામણ કરી છે.જે મુજબ મૌખિક કે વ્હોટ્સ એપ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ કે લેખિત માધ્યમ દ્વારા ત્રણ વાર તલ્લાક બોલી લેવાતા છૂટાછેડા ઉપર પ્રતિબંધ મુકવાની સરકારને ભલામણ કરી છે.

(12:58 pm IST)