Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

દુબઈમાં ભારતીય મૂળની 12 વર્ષીય બાળકીની છેડતી કરવાનો પાકિસ્તાની યુવાન ઉપર આરોપ : લિફ્ટમાં સરનામું પૂછવાને બહાને અડપલાં કર્યા

દુબઇ : દુબઈમાં ટ્યુશન માટે બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટ દ્વારા જઈ રહેલી ભારતીય મૂળની 12 વર્ષીય બાળકીની છેડતી કરવાનો આરોપ પાકિસ્તાની યુવક ઉપર મુકાયો છે.

કોર્ટમાં યુવતીના વાલીએ જણાવાયા મુજબ 35 વર્ષીય પાકિસ્તાની યુવક બિલ્ડિંગમાં વસ્તુની  ડિલિવરી માટે લિફ્ટમાં જઈ રહ્યો હતો ત્યારે બાળકીને સરનામું પૂછવાના બહાને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું પરિણામે ગભરાઈ ગયેલી બાળકીએ ટ્યુશન શિક્ષિકાને જાણ કરતા તેના વાલી મારફત ફરિયાદ નોંધાવાઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)
  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST