Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમેરિકામાં કેલિફોર્નિયાના દરિયાની સહેલગાહે નીકળેલી ડાઇવિંગ બોટમાં અચાનક આગ : ઇન્ડિયન અમેરિકન દંપતિ કૌસ્તુભ નિર્મલ તથા સંજીરી દેવપુજારી સહીત 34 લોકો દરિયામાં ગરક : મૃતદેહ દરિયાના તળિયેથી મળી આવ્યા

કેલિફોર્નિયા : અમેરિકામાં કેલિફોર્નિયાના દરિયાની સહેલગાહે નીકળેલી  ધંધાદારી ડાઇવિંગ બોટમાં અચાનક આગ ફાટી નીકળતા  ઇન્ડિયન અમેરિકન દંપતિ કૌસ્તુભ નિર્મલ તથા સંજીરી દેવપુજારી સહીત 34 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.જેઓના મૃતદેહ દરિયાના તળિયેથી મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે.

હજુ અઢી વર્ષ પહેલા પરણેલા ભારતીય મૂળના દંપતિ ભારતના જયપુર અને નાગપુરનું વતની છે.જે પૈકી નિર્મલ ફાઇનાન્સના વ્યવસાય તથા દેવપુજારી ડેન્ટિસ્ટ તરીકેના વ્યવસાય સાથે જોડાયેલા હતા.વધુ વિગતો મેળવાઈ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST