Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પાકિસ્તાનમાં આવેલા પ્રાચીન હિંગળાજ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે : બલુચિસ્તાનમાં હિંગોળ નદીના કાંઠે પહાડની ગુફામાં આવેલું આ મંદિર રાષ્ટ્રીય સ્મારક તથા હિન્દુઓનું તીર્થ સ્થાન હોવાનું મંતવ્ય

બલુચિસ્તાન : પાકિસ્તાનના અશાંત ગણાતા એવા બલુચિસ્તાનમાં હિંગોળ નદીના કાંઠે પહાડની ગુફામાં આવેલા  હિંગળાજ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો પ્રાંતીય સરકારે નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રીય સ્મારક ગણાતા આ પ્રાચીન મંદિરે ખાસ કરીને એપ્રિલ માસમાં વિશ્વભરમાંથી વિશાળ સંખ્યામાં હિંદુઓ આવે છે.તેની જાળવણી માટે ઉપરોકત નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:01 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST