Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યુ.એસ.સ્‍થિત સારિકાબેન ઉત્‍પલભાઇ દેસાઇનું દુઃખદ અવસાનઃ સદગતનું બેસણું/પ્રાર્થના સભા ૧૪ જુલાઇ શનિવારના રોજ ઇઝેલિન, ન્‍યુજર્સી મુકામે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ સખેદ જણાવવાનું કે યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત સારિકાબેન ઉત્‍પલભાઇ દેસાઇનું દુઃખદ અવસાન  થયું છે.

સદગતનું બેસણું/પ્રાર્થનાસભા ૧૪ જુલાઇ ૨૦૧૮, શનિવારના રોજ બપોરે ૧૨ થી ૩ વાગ્‍યા દરમિયાન ૬૭, કોકલે ST, ઇઝેલિન, ન્‍યુજર્સી મુકામે રાખેલ છે તેવું શ્રી જે.સી. દેસાઇ (બારડોલી) શ્રી ઉત્‍પલ દેસાઇ (૧-૭૩૨-૯૨૫-૯૯૫૫) તથા શ્રી શેહૂલ દેસાઇ (૧-૭૩૨-૯૩૯-૦૯૨૬)ની યાદીમાં જણાવાયું છે.

 

(12:02 am IST)
  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST