Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

" કાવ્ય સભા " : ગુજરાત દર્પણ સાહિત્ય સભાના ઉપક્રમે 22 જૂન 2019 શનિવારે ન્યૂજર્સીમાં યોજાનારો પ્રોગ્રામ : 18 જૂન સુધીમાં નામ નોંધાવી દેવા અનુરોધ

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.માં ઈઝલીન ન્યુજર્સી મુકામે ગુજરાત દર્પણ સાહિત્ય સભાના ઉપક્રમે 22 જૂન 2019 શનિવારે કાવ્ય સભાનું આયોજન કરાયું છે.જેનું સ્થળ ગુજરાત દર્પણ કાર્યાલય 665 સ્ટેટ રૂટ 27 ઈઝલીન રાખવામાં આવ્યું છે. તથા સમય સાંજે 4 કલાકનો રાખવામાં આવ્યો છે. જેમાં કાવ્ય રચનાની ચર્ચા અને રજુઆત કરાશે

વિશેષ માહિતી માટે શ્રી સુભાષ શાહ 732-875-8688 ,શ્રી કૌશિક અમીન 201-936-4927 ,અથવા શ્રી શૈલેષ ત્રિવેદી 732-766-3905 નો સંપર્ક સાધવા જણાવાયું છે.આપની ઉપસ્થિતિ અંગે જૂન 18 સુધીમાં જાણ કરવા વિનંતી કરાઈ છે.તેવું શ્રી કલ્પેશ શાહની યાદી જણાવે છે.

(12:11 pm IST)
  • ૧૦ જિલ્લાઓના ૩૧ તાલુકામાં સ્થળાંતરની કામગીરી શરૂ : વહીવટી તંત્રને ઝડપી કામગીરી કરવા તંત્રને તાકીદ કરતા વિજયભાઈ રૂપાણી access_time 11:08 am IST

  • વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીએ જણાવેલ કે હવામાન ખાતાની તા. ૧૧ થી તા. ૧૪ સુધીની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના તા.૧૨ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે access_time 11:44 am IST

  • ડભોઈમાં ઠંડા સુસવાટા મારતા પવન સાથે વરસાદ access_time 5:49 pm IST