Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

''ર૦૧૯ એડિસન સ્કોલર્સ'' એડિસન ઇન્ટરનેશનલએ જાહેર કરેલી ૩૦ સ્ટુડન્ટસની યાદીમાં સ્થાન મેળવતા ૩ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસઃ તમામ સ્ટુડન્ટસને STEM ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉજજવળ ભવિષ્ય માટે ૪૦ હજાર ડોલરની સ્કોલરશીપ એનાયત

લોસ એન્જલ :યુ.એસ. સ્થિત એડિસન ઇન્ટરનેશનલ એ જાહેર કરેલ ર૦૧૯ એડિસન સ્કોલર્સની યાદીમાં ૩ ઇન્ડિયન અમેરિકન હાઇસ્કુલ સ્ટુડન્ટસએ મેળવ્યુ છે.

કુલ ૩૦ સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવનાર ૩ ઇન્ડિયન અમેરીકન સ્ટુડન્ટસમાં સુશ્રી સિમરન ચોપરા, સુશ્રી હુમા ખાન, તથા શ્રી જશનદીપ લોબાનાનો સમાવેશ થાય છે.

તમામ સ્કોલર્સને સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીયરીંગ તથા મેથેમેટીકસ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તથા તેમના ઉજજવળ ભવિષ્ય માટે ૪૦ હજાર ડોલરની સ્કોલરશીપ આપવામાં આવી હતી.

(9:02 pm IST)
  • પ્રામાણિક 'ચોકીદાર' અને ભ્રષ્ટ 'નામદાર'માંથી પસંદગી કરવાની છે : મોદી : વિશ્વ ભારતને પાંચ વર્ષમાં મહાસત્ત્।ા તરીકે ઓળખતું થયું છે access_time 4:40 pm IST

  • જયપુર સટ્ટા બઝારે આગામી ચૂંટણીમાં ભાજપને ૨૩૦ થી ૨૩૫ બેઠકો મળશે તેવો વરતારો પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આપ્યો હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:07 pm IST

  • ચેન્નઇમાં આયકરના મોટા પાયે દરોડાઃ ચેન્નઇઃ ચેન્નઇમાં આજ સવારથી પીએસકે કન્સ્ટ્રકશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના મોટાપાયે દરોડાઃ આ ગ્રુપ ડીએમકેનું ટેકેદાર હોવાનું જાણવા મળે છેઃ દરોડાની કાર્યવાહીથી ડીએમકે લાલઘુમ access_time 11:38 am IST