Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ગૂગલના પૂર્વ એકઝીકયુટીવ ઇન્ડિયન અમેરિકન અમિત સિંઘલને ૪૫ મિલીયન ડોલર ચૂકવવા કંપની સંમતઃ જાતિય સતામણીના આરોપસર ૨૦૧૬ની સાલમાં રાજીનામું આપ્યું હતું

સાન ફ્રાન્સિસ્કોઃ જાતિય સતામણીના આરોપસર રાજીનામું આપી ૨૦૧૬ની સાલમાં છૂટા થયેલા ગૂગલના ટોપ એકઝીકયુટીવ ઇન્ડિયન અમેરિકન અમિત સિંઘલને તેમની ૨૦૧૬ની સાલ સુધીની નોકરી માટે મળવપાત્ર હકક હિસ્સાઓને ધ્યાને લઇ ૪૫ મિલીઅન ડોલર આપવા કંપની સંમત થઇ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)