Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

' ન્યુ ઈયર ઓનલાઇન બ્લેસિંગ સભા ' : SGVP ગુરુકુળ યુ.એસ.એ.તથા કેનેડાના ઉપક્રમે 6 નવે.2021 શનિવારના રોજ કરાયેલું આયોજન : ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજી ,સદગુરૂ શ્રી ભક્તિપ્રકાશ દાસજી , તથા સદગુરૂ શ્રી બાલક્રિષ્ન દાસજી સ્વામીના વર્ચ્યુઅલ આશીર્વાદ મેળવવાની તક

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : SGVP ગુરુકુળ યુ.એસ.એ.તથા કેનેડાના ઉપક્રમે 6 નવે.2021 શનિવારના રોજ  ' ન્યુ ઈયર ઓનલાઇન બ્લેસિંગ સભા ' નું આયોજન કરાયું છે. જે અંતર્ગત સહુ હરિભક્તોને ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજી ,સદગુરૂ શ્રી ભક્તિપ્રકાશ દાસજી , તથા સદગુરૂ શ્રી બાલક્રિષ્ન દાસજી સ્વામીના વર્ચ્યુઅલ આશીર્વાદ મેળવવાની તક મળશે.
જેનો સમય સવારે 10-30 થી રાત્રીના 11-30 EDT રાખવામાં આવ્યો છે.

વર્ચ્યુઅલ સભામાં ગુગલના માધ્યમથી જોડાવા sms-qnpi-hfh અથવા +1 647-732-5358 PIN : 235 859 831#
+1 617-675-4444 PIN 7859352980191# દ્વારા જોડાઈ શકાશે. તેવું SGVP ગુરુકુળ યુ.એસ.એ. ની યાદીમાં જણાવાયું છે.

(12:08 pm IST)