Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

યુ.કે.માં " બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન " ના ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ : 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે

લંડન : યુ.કે.માં " બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન " ના  ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ થઇ રહ્યો છે.જે અંતર્ગત 10 ઓક્ટો તથા 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે.JFS School, The Mall, કેન્ટોન મુકામે ઉજ્વાનારા આ ઉત્સવમાં જોડાવા સહુને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)