News of Saturday, 11th August 2018

યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ન્યુયોર્ક મુકામે આજ 11 ઓગ.શનિવારના રોજ શ્રી હનુમંત ચરિત્ર ઉપર વ્યાખ્યાન : બાદમાં મહા આરતી તથા મહાપ્રસાદમનું આયોજન

ન્યુયોર્ક :યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ,1616,હિલ સાઈડ એવન્યુ,હાઇડ પાર્ક,ન્યુયોર્ક મુકામે આજ 11 ઓગ.2018,શનિવારના રોજ સાંજે 6 કલાકે શ્રી હનુમંત ચરિત્ર ઉપર આર્ષ વિદ્યા ગુરુકુલમના સ્વામી શ્રી પ્રત્યંગબોઘાનંદ સરસ્વતીજીનુ વ્યાખ્યાન યોજાયું છે.બાદમાં મહા આરતી તથા મહાપ્રસાદમનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી માટે મંદિરના કોન્ટેક નં.718-740-9400/516-358-9402 દ્વારા અથવા ઈમેલ.temple.navagrah@gmail.com દ્વારા સંપર્ક કરવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

 

(12:07 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST