Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સૌરાષ્‍ટ્રના વતની જયેદવસિંહ ઝાલાનો અમેરિકામાં ડંકોઃ યુ.એસ.એરફોર્સ એકેડમીમાંથી ગ્રેજ્‍યુએટની પરીક્ષા પાસ કરીઃ પાઇલોટ બનવાની ઇચ્‍છા

કેલિફોર્નિયાઃ અમેરિકામાં વસતા સૌરાષ્‍ટ્રના વતની યુવાન જયદેવસિંહ ઝાલાએ યુ.એસ.એરફોર્સ એકેડેમીમાંથી ગ્રેજ્‍યુએટની પદવી પ્રાપ્ત કરી વતનનું ગૌરવ વધાર્યુ છે.

પાઇલોટ બનવાની ઇચ્‍છા ધરાવતા શ્રી ઝાલા પોતાની સફળતા માટે માતા ગાયત્રીબા પિતા ઘનશ્‍યામસિંહ તથા બહેન સાવિત્રીબાના આશિર્વાદ અને શુભેચ્‍છા ઉપરાંત પૂજય પ્રમુખ સ્‍વામી તથા પૂજ્‍ય મહંત સ્‍વામીના આશિર્વાદને કારણભૂત ગણાવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:17 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST