Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમેરિકામાં બૃહદ ન્યુયોર્ક સિનીઅર્સના ઉપક્રમે ૧૫ ઓગ.૨૦૧૮ના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ધ્વજારોહણ, દેશભકિત સભર ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રમાણપત્ર વિતરણ દ્વારા સિનીઅરો દ્વારા ઉજવણી કરાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં બૃહદ ન્યુયોર્ક સિનીઅર્સના ઉપક્રમે ૧૫ ઓગ.૨૦૧૮ બુધવારના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે.

કિવન્સ બરો હોલ, હેલન માર્શલ ઓડીટોરીઅમ, ૧૨૦-૫૫ કિવન્સ બાઉલેવર્લ્ડ કયુ ગાર્ડન, ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય બરાબર સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીનો રહેશે.

કોમ્યુનીટીના લાભાર્થે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ, દેશભકિત સભર ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, તથા પ્રમાણપત્ર વિતરણ પ્રોગ્રામ યોજાશે. બાદમાં હળવા રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરાઇ છે.

પ્રોગ્રામમાં હાજરી આપવા રજીસ્ટ્રેશન કરાવવા માટે ajayp1117@hotmail.com, gopiudeshi@hotmail.com,bpatel@yahoo.com દ્વારા સંપર્ક સાધવા શ્રી અજયભાઇ પટેલ, સુશ્રી ગોપીબેન ઉદેશી, અથવા શ્રી ભરતભાઇ પટેલનો સંપર્ક સાધવા શ્રી શશિકાંત પટેલ વતીશ્રી અજયભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

વિશેષ માહિતિ માટે શ્રી લાભુભાઇ ઉપાધ્યાય ૫૧૬-૫૮૨-૫૭૫૩, શ્રી હેમંત શાહ ૫૧૬-૨૬૩-૯૬૨૪, શ્રી પંકજ પરીખ ૫૧૬-૬૧૬-૫૦૫૨, શ્રી ડાહ્યાભાઇ પટેલ ૭૧૮-૯૯૭-૦૧૫૧, શ્રી બિપીનભાઇ પટેલ ૯૧૭-૨૨૪-૭૫૫૦, શ્રી રણબિરકુમાર ૩૪૭-૬૬૫-૭૭૧૯, શ્રી જય શાહ ૬૩૧-૪૬૭-૩૭૩૮, શ્રી કિશોર ભુટા-૭૧૮-૯૬૭-૩૯૮૧, સુશ્રી ઉષાબેન મહેતા ૯૧૭-૮૫૪-૭૫૪૭, શ્રી દિનેશ પરમાર ૭૧૮-૯૩૭-૪૫૩૦, શ્રી અજયભાઇ પટેલ ૭૧૮-૮૧૨-૦૬૬૫, સુશ્રી ગોપીબેન ઉદેશઈ ૫૧૬-૮૨૭-૫૯૩૬,શ્રી સુભાષભાઇ પટેલ ૬૪૬-૪૩૬-૨૬૯૩, શ્રી નવિન શાહ ૬૪૬-૬૭૫-૪૬૬૬ સુશ્રી પૂર્ણિમા કાપડિઆ ૬૩૧-૨૫૪-૨૭૪૯, શ્રી કૌશિકભાઇ પટેલ ૫૧૬-૨૦૫-૧૧૯૧, શ્રી જીતેન્દ્ર ઝવેરી ૫૧૬-૬૨૭-૫૬૯૨, શ્રી દિનેશ કપૈડા ૭૧૮-૨૭૫-૭૫૯૨, સુશ્રી ભારતી જોશી ૭૧૮-૭૨૪-૪૩૦૭, શ્રી ભગુભાઇ પટેલ ૩૪૭-૪૨૧-૬૧૦૫, સુશ્રી ઉષા શાહ ૭૧૮-૭૯૩-૯૨૯૮, અથવા શ્રી ભરત પટેલનો કોન્ટેક નં.૯૨૯-૩૭૮-૬૮૮૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:59 pm IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST