Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના લોકોએ ઇન્કમટેક્ષ રીટર્નમાં હવે વધારાની માહિતી આપવી પડશેઃ ડબલ ટેકસ ભરવો ન પડે તે માટે આઇડન્ટીફિકેશન નંબર, વિદેશમાં પ્રોપર્ટીની વિગત, સહિતની માહિતી આપવાની રહેશેઃ ભારતના ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો છેલ્લો પરિપત્ર

ન્યુદિલ્હીઃ વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના લોકોએ ડબલ ટેકસ ભરવો ન પડે તે માટે ઇન્કમટેક્ષ રીટર્નમાં હવેથી થોડી વધારાની માહિતી આપવી પડશે. તેવું ભારતના ઇન્મકટેક્ષ ડીપાર્ટમેન્ટએ નક્કી કર્યુ છે.

આ વધારાની માહિતીમાં તેણે વિદેશમાં ભરેલા ટેકસની વિગત દર્શાવતો ટેકસ આઇડન્ટીફિકેશન નંબર દર્શાવવો પડશે. ઉપરાંત વિદેશમાં કોઇ પ્રોપર્ટી હોય તો તેની વિગત આપવાની રહેશે. તથા ઓવરસીઝ ટેકસ રેસીડન્સી સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. તેવું ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના છેલ્લા પરિપત્રમાં દર્શાવાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:52 pm IST)
  • મમતા બેનરજી સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ ખફા : " ભવિષ્યેર ભૂત " નામક ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવા બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો : ફિલ્મમાં તૃણમૂલ કોંગ્રેસ તથા રાજકીય પાર્ટીઓ ઉપરના કથિત કટાક્ષોને કારણે પ્રતિબંધ મુકવાથી નિર્માતાને ગયેલી ખોટ ચૂકવી દેવાનો હુકમ access_time 12:02 pm IST

  • યુપીનાં બિજનૌર લોકસભા ક્ષેત્રનાં મીરાપુર વિધાનસભા ક્ષેત્રનાં ગામ યોગેન્દ્ર નગરમાં ગ્રામીણોએ મતદાનનો બહિષ્કાર કર્યો: ગ્રામીણો સોલાની નદી પર પુલ ન બનવાથી ગુસ્સે ભરાયા:સ્થાનિક લોકો મતદાન કરી રહ્યા નથી access_time 12:19 pm IST

  • લોકસભા ચૂંટણી પ્રથમ રાઉન્ડ : યુ.પી.ના સહરાનપુરમાં 100 ઉપરાંત EVM માં ખોટકો : તાત્કાલિક બદલવાની ફરજ પડી: હજુ પણ EVM માં ખરાબી અંગે ફરિયાદોનો ધોધ ચાલુ access_time 11:42 am IST