Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના મજબુત ડેમોક્રેટ ઉમેદવાર સેનેટર સુશ્રી કમલા હેરીસઃ ૨૦૧૯ની સાલના પ્રથમ કવાર્ટરમાં ૧૨ મિલીયન ડોલરનું ચૂંટણી ફંડ ભેગુ કરી લીધુ

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઇન્ડિયન જમૈકન મહિલા ડેમોક્રેટ ઉમેદવાર કેલિફોર્નિયા સેનેટર સુશ્રી કમલા હેરીસએ ૨૦૧૯ની સાલના પ્રથમ કવાર્ટરમાં ૧૨ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. જે આપનારાઓમાં ર લાખ ૧૮ હજાર વ્યકિતગત મતદારો છે. જેમણે ૧૦૦ ડોલર કરતાં પણ ઓછી રકમ આપી છે. તેઓ વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ સામે આવતા વર્ષે ટક્કર લેવા માટે મજબૂત ડેમોક્રેટ ઉમેદવાર ગણાય છે.

(8:46 pm IST)