Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

' ગુંસાઈજી જાહેર પ્રાગટ્ય ઉત્સવ ' (જલેબી ઉત્સવ) : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં 17 ડિસેમ્બર 2022 ના રોજ ઉજ્વાનારો ઉત્સવ :સાંજે 7 -00 થી 8 -00 વાગ્યા દરમિયાન શયનના દર્શન સોનાના બંગલામાં થશે :દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા :મનોરથી થવા માટે મંદિરનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ' ગુંસાઈજી જાહેર પ્રાગટ્ય ઉત્સવ ' (જલેબી ઉત્સવ).અમેરિકાના ન્યૂજર્સીમાં 717 ,વોશિંગટન રોડ પાર્લીન ન્યુજર્સી મુકામે આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં 17 ડિસેમ્બર 2022 ના રોજ ઉજ્વાનારા ઉત્સવમાં સાંજે 7 -00 થી 8 -00 વાગ્યા દરમિયાન શયનના દર્શન સોનાના બંગલામાં થશે.દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.મનોરથી થવા માટે મંદિરનો રૂબરૂ અથવા ફોન નંબર 732 -254 -0061થી સંપર્ક કરવા જણાવાયું છે.મંદિરની વેબસાઈટ નીચે મુજબ છે.
www.dwarkadhishtemle.org
તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે

(8:06 pm IST)