Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમેરિકાના વોશીંગ્ટનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના ૭૫મા જન્મ દિન નિમિતે વ્યાખ્યાન માળા યોજાઇઃ રાજયસભાના પૂર્વ સાંસદ શ્રી મણીશંકર ઐયરએ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓની ઝાટકણી કરીઃ સ્વ રાજીવ ગાંધીને ભારતમાં શાંતિ સ્થાપનાર સફળ વડાપ્રધાન ગણાવ્યાં

વોશીંગ્ટનઃ અમેરિકામાં વોશીંગ્ટન મુકામે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના જીવન વિષે ૧૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાયેલી વ્યાખ્યાન માળામાં ભારતની રાજયસભાના પૂર્વ સાંસદ શ્રી મણીશંકર ઐયરએ તેમના ઓકટો.૧૯૮૪ થી ડીસેં.૧૯૮૯ દરમિયાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તથા તેઓ ભારતમાં શાંતિ સ્થાપવામાં સફળ થયા હોવાનું જણાવ્યું હતું.

તેમણે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ જ્ઞાતિઓની ઝાટકણી કાઢી હતી. તેમજ કાશ્મીર પ્રશ્નની છણાંવટ પણ કરી હતી.

(9:07 pm IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST