Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ફોર્ચ્યુન મેગેઝીનના " 40 અન્ડર 40 " લીસ્ટમાં ભારતીય મૂળના અર્જુન બંસલ તથા અંકિતી બોઝએ સ્થાન મેળવ્યું

ન્યુયોર્ક : વિવિધ વ્યવસાય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી દેખાડનાર 40 વર્ષથી ઓછી વયના 40 પ્રભાવશાળી યુવાઓમાં ભારતીય મૂળના 35 વર્ષીય અર્જુન બંસલ તથા 27 વર્ષીય અદિતિ બોઝએ સ્થાન હાંસલ કર્યું છે.

અર્જુન બંસલ ઇન્ટેલના વાઇસ પ્રેસિડન્ટ છે જયારે અંકિતી બોઝ ફેશન વ્યવસાય ક્ષેત્રે નામના ધરાવે છે.

(1:03 pm IST)