Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

''ઝંડા ઊંચા રહે હમારા'': યુ.એસ.ના પાર્સીપની ન્યુજર્સીમાં ૧૮ ઓગ.શનિવારના રોજ સૌપ્રથમવાર ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ઇન્ડિયન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ મોરીસ કાઉન્ટીના ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત સવારે ૧૧-૩૦ કલાકે ધ્વજવંદન થશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સિનીયર્સ એશોશિએશન ઓફ મોરીસ કાઉન્ટીના ઉપક્રમે આગામી ૧૮ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે.

પાર્સીપની ટાઉનશીપ ટ્રોય હિલ્સ,૧૦૦૧, પાર્સીપની Blvd પાર્સીપની, ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ વાગ્યા સુધીનો રહેશે. ધ્વજારોહણ બરાબર ૧૧-૩૦ કલાકે થશે.

પાર્સીપનીમાં સૌપ્રથમવાર થઇ રહેલી આ ઉજવણી બાદ તમામ માટે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષ માહિતિ માટે શ્રીરજની પટેલ ૯૭૩-૬૧૫-૫૯૩૫, શ્રી વિષ્નુ પટેલ ૨૦૧-૮૮૭-૨૯૪૨, શ્રી મનુભાઇ પટેલ ૯૭૩-૪૫૪-૧૩૫૩ YDS- શ્રી લલિત પટેલ ૯૭૩-૨૨૯-૪૩૯૩, શ્રી જયંત પટેલ ૨૦૧-૮૭૩-૩૨૯૨, BAPS-શ્રી જલદીપ બ્રહ્મભટ્ટ ૯૭૩-૫૮૦-૫૨૮૫, શ્રી સંજીવ શાહ ૮૬૨-૨૪૨-૬૧૦૫, ISKON-શ્રી નિલમણી દાસ ૯૭૩-૯૧૯-૯૮૯૫, શ્રી મદન ગોપાલ દાસ ૯૭૩-૮૭૬-૪૫૦૮, શ્રીદથ રેડ્ડી ૯૭૩-૭૫૨-૧૬૪૧, શ્રી શ્રીધર વાજીનેપાલી ૨૦૧-૨૮૪-૮૩૬૭, PIA- શ્રી રાજુભાઇ અમીન ૯૭૩-૮૮૬-૨૬૯૮, શ્રી હરિ કુંદરમ, ૯૭૩-૪૮૯-૭૪૬૦, VRAJDHAM -શ્રી ગોપાલ શાહ ૯૦૮-૩૯૨-૩૬૩૪, sanatan mandir- શ્રી રમેશ ખોસલા ૯૭૩-૬૯૮-૩૫૦૪, શ્રી નલિનિ કુમાર ૯૭૩-૪૨૮-૫૩૬૦, ISSO-શ્રી ઠાકોરભાઇ પટેલ ૮૬૨-૫૭૯-૮૪૪૪, શ્રી પ્રહલાદભાઇ ૨૦૧-૯૧૬-૩૭૫૨, ડો.જયેશ પટેલ ૯૭૩-૭૯૪-૧૧૩૦, શ્રી નિરજ જોશી ૯૧૭-૨૭૯-૦૬૭૪નો સંપર્ક સાધી શકાય છે તેવું શ્રી વિષ્નુુ પટેલની યાદી જણાવે છે.

(12:02 am IST)