Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પ્રવાસી વીઝા મેળવી અમેરિકા ગયેલા ભારતીય યુવકની ધરપકડઃ જર્મનીમાં સગીર યુવતિ ઉપર બળાત્કાર કરી નાસી ગયો હોવાનો આરોપ

ન્યુયોર્કઃ જર્મનીમાં એક સગીર યુવતિ ઉપર બળાત્કાર કરી અમેરિકા આવી જનાર ભારતીય યુવકની ૧૨ જુન ૨૦૧૯ના રોજ ન્યુયોર્કના રિચમંડ હિલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તથા તેને જર્મની સરકારને સુપ્રત કરી દેવાયો છે. આ યુવક તલવાર નામથી ઓળખાયો હતો. તથા તેના પ્રવાસી વીઝા ૬ ઓકટો.૨૦૧૯ સુધી માન્ય હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)