Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમેરિકામાં ફાર્મા કંપનીના ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન શ્રી ચિરાગ અને શ્રી ચિન્ટુ પટેલે ભારતીય સંસ્કૃતિ ઝળકાવી : કોરોના વાઇરસથી રક્ષણ આપતી 4 લાખ હાઈડ્રોકસિકલોરોકવીન ટેબ્લેટ ડોનેટ કરી

લુસિયાના : અમેરિકામાં એમનીલ ફાર્માસ્યુટિકલ કંપનીના ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન શ્રી ચિરાગ તથા શ્રી ચિન્ટુ પટેલે ભારતીય સંસ્કૃતિ ઝળકાવી છે.તેમણે કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી 4 લાખ હાઈડ્રોકસિકલોરોકવીન ટેબ્લેટ લુસિયાના ગવર્મેન્ટને ડોનેટ કરી છે.આ અગાઉ તેમણે ન્યુયોર્ક અને ટેક્સાસમાં પણ લાખોની સંખ્યામાં આ ટેબ્લેટનું દાન કર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)