Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમેરિકાના ન્યુયોર્કમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની અછત : પ્રેસિડન્ટ ટ્રમ્પએ એક હજાર મિલ્ટરી તબીબોની ફોઝ ઉતારી દીધી : આગામી સપ્તાહ ખતરનાક હોવાનું મંતવ્ય

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં વધી રહેલી કોરોના વાઇરસની ખાના ખરાબી વચ્ચે વર્તાઈ રહેલી સ્વાસ્થ્ય કર્મચારીઓની અછતને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ટ્રમ્પએ હવાઈ અને નૌસેનાના એક હજાર જેટલા તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ફોઝ ન્યુયોર્કમાં ઉતારી દીધી છે.તેમણે જણાવાયું હતું કે આગામી સપ્તાહ ખુબ ખતરનાક નીવડી શકે છે.તેથી કોરોના વાઇરસને નાથવા જરૂરી તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે.

(6:48 pm IST)