Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ઇન્ડિયન અમેરિકન પર્વતારોહક ઉપર ઝાડ પડતા કરૂણ મોત

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન પર્વતારોહક ૨૮ વર્ષીય યુવાન શુભ્રદીપ દત્તા ઉપર મરીન કાઉન્ટી કેલિફોર્નિયામાં પર્વતારોહણ સમયે મૃત્યુ થયું છે ૨૦૦ ફુટની ઊંચાઇએ ચડયા બાદ અચાનક તેના ઉપર ઝાડ પડતા તેનું કરૂ.ણ મોત નિપજ્યું હતું.

૨૪ ડિસેં.૨૦૧૯ના રોજ બનેલી ઘટના મુજબ તે ર મિત્રો સાથે પર્વતારોહણ માટે ગયો હતો. ત્યારે ઉપરોકત ઘટના બની હતી. તેની સાથેની અન્ય મહિલા પર્વતારોહક પણ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

(8:48 am IST)