Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

‘‘કલ્‍ચર ફેસ્‍ટ ર૦૧૭ '' : સિંગાપોરમાં ભારતની પાંચ હજાર વર્ષ જુની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતું ૧૪૦ કૃતિઓનું પ્રદર્શન : ઇન્‍ડિયન હેરિટેજ સેન્‍ટર ખાતે યોજાયેલા પ્રદર્શનની સિંગાપોર કલ્‍ચર મિનીસ્‍ટરે મુલાકાત લીધી

સિંગાપોર : સિંગાપોરમાં ભારતની દુર્લભ ગણાતી તેવી પાંચ હજાર વર્ષ જુની સંસ્‍કૃતિઓનું નિદર્શન કરાવતી ૧૪૦ કલાકૃતિઓનું પ્રદર્શન યોજાયું છે.

ઇન્‍ડિયન હેરીટેજ સેન્‍ટર ખાતે યોજાયેલા કલ્‍ચર ફેસ્‍ટ ર૦૧૭ ની સિંગાપોર કલ્‍ચર મિનીસ્‍ટરએ મુલાકાત લઇ ભારતની સંસ્‍કૃતિના નિદર્શનને બિરદાવ્‍યું હતું. તેમજ સિંગાપોરમાં વસતા ભારતીયોની સંસ્‍કૃતિને પણ બિરદાવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:56 pm IST)