Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું દુબઈ ખાતે વિશિષ્ટ સન્માન કરતાં ડિવાઇન એન્ટરટેનમેન્ટના ડો. વ્યાપ્તિ જોશી અને પ્રશાંતભાઈ જોશી

દુબઈ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટની પ્રસિધ્ધ સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના દુબઈ (UAE) પ્રવાસ દરમ્યાન દુબઈ ગુજરાતી સમાજના અને ડિવાઇન એન્ટરટેનમેન્ટના ડો. વ્યાપ્તિ જોશી અને પ્રશાંતભાઈ જોશી દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)