Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

યુ.એસ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઝરમેન્ટ એન્ડ કંટ્રોલના સૌપ્રથમ ફેલો બનવાનું શ્રેય ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રી રાજ શાહના ફાળે : પરમાણું ઉર્જા ,સાઇબર સિક્યુરિટી ,સ્માર્ટ સીટી,ડ્રાઇવરલેસ કાર, તથા ઇન્ફાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રે કામગીરી બજાવશે

વોશિંગટન : યુ.એસ.માં પરમાણું ઉર્જા ,સાઇબર સિક્યુરિટી ,સ્માર્ટ સીટી,ડ્રાઇવરલેસ કાર, તથા ઇન્ફાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રે કામગીરી બજાવતી  ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઝરમેન્ટ એન્ડ કંટ્રોલના સૌપ્રથમ  ફેલો બનવાનું શ્રેય ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રી રાજ શાહના ફાળે ગયું છે.

ઇન્સ્ટિટ્યૂટમાં નિષ્ણાત વૈજ્ઞાનિકો તથા એન્જીનીયરોની ટીમ છે.જે ઉપરોક્ત કામગીરી બજાવે છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)