Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

''ટી.બી.ફ્રી ઇન્ડિયા'': ભારતમાંથી ટી.બી.દર્દને ૨૦૨૫ની સાલ સુધીમાં નાબુદ કરવાનું અભિયાનઃ AAPIના સહયોગ સાથે વિનામૂલ્યે નિદાન,સારવાર, તથા રોગ થતો અટકાવવા માર્ગદર્શન અપાશે

હૈદ્દાબાદઃ ભારતમાંથી ટી.બી.રોગને ૨૦૨૫ની સાલ સુધીમાં નાબુદ કરી દેવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાઇ રહેલા ટી.બી.ફ્રી ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)એ સાથ આપવાનું નક્કી કર્યુ છે. જે માટે હૈદ્દાબાદ ખાતે યોજાયેલી ૧૩મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટમાં ટી.બી.ફ્રી ઇન્ડિયા સૂત્ર રાખવામાં આવ્યું હતું.

આ અભિયાનને સફળ બનાવવા માટે AAPIના મેમ્બર્સ ટી.બી.નિદાન સારવાર તથા ટી.બી.રોગ થતો અટકાવવા માર્ગદર્શન આપવાના કાર્યમાં જોડાશે.

(11:26 am IST)
  • આર્યો ક્યાંથી આવ્યા હતા ? DNA રિપોર્ટ બાદ સામે આવ્યા ચોંકાવનારા તથ્યો,: ઇતિહાસકારો ચોંક્યા : આર્ય બહારથી નહિં પરંતુ ભારતીય ઉપમહાદ્ધિપના હતા:રાખીગઢીમાં સાડા ચાર હજાર વર્ષ જુના હાડપિંજરના ડીએનએ રિપોર્ટના આધારે ભારત અને હાવર્ડના કેટલાક પ્રોફેસરોએ કર્યો દાવો :કેટલાક ઈતિહાસકારએ દાવાને નકાર્યો : પહેલા રાખીગઢી અને પછી સનૌલીમાં હડપ્પાકાલિન હાડપિંજરોના નવા દ્વાર ખૂલ્યા access_time 1:05 am IST

  • સંઘે કર્યું અનામતનું સમર્થન : સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે રાજસ્થાનના પુષ્કરમાં સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કહેવાઈ : સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે access_time 1:01 am IST

  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST