Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વિશ્વના તમામ દેશોની કંપનીઓ શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને નોકરીમાં રાખે છે. : યુરોપિયન સંઘમાંથી છૂટા પડેલા બ્રિટનએ પણ આ બાબતને અનુસરવું જોઇએ : NRI ઉદ્યોગપતિ શ્રી લોર્ડ સ્વરાજ પૌલ

લંડન : ભારત સહિત વિશ્વના તમામ દેશોની કંપનીઓ શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને નોકરીમાં રાખે છે. આ બાબતને યુરોપિયન સંઘમાંથી છૂટા પડેલા બ્રિટનએ પણ અનુસરવું જોઇએ તેવું NRI ઉદ્યોગપતિ શ્રી લોર્ડ સ્વરાજએ જણાવ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વ સ્તરીય કંપનીઓ સામે હરિફાઇમાં ટકવા માટે આ બાબત જરૂરી છે.

(12:41 pm IST)
  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST