Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

‘‘સાઉથ એશિઅન વીમેન એમ્‍પાવર ગાલા'': યુ.એસ.માં મિલ્‍પીટાસ મુકામે ૧૦ માર્ચ ૨૦૧૮ના રોજ કરાયેલું આયોજનઃ

મિલ્‍પીટાસઃ યુ.એસ.માં ૧૦ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ આર્ય ડાઇનીંગ એન્‍ડ બેન્‍કવેટસ, ૨૧૨, રેન્‍ચ ડ્રાઇવ, મિલ્‍યીટાસ, કેલિફોર્નિયા મુકામે ‘‘સાઉથ એશિયન વીમેન એમ્‍પાવરમેન્‍ટ ગાલા''નું આયોજન કરાયું છે.

રાત્રે ૮ વાગ્‍યાથી ૧૨ વાગ્‍યા સુધી યોજાનરા આ ગાલા પ્રોગ્રામમાં મિસ વર્લ્‍ડ ૨૦૧૭ માનુષી છિલ્લર જેવું વ્‍યકિતત્‍વ કેળવવાનું આયોજન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:11 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST