Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમેરિકાના કનેકટીકટમાં વસતા ભારતીયોએ ખરા અર્થમાં ક્રિસમસ તહેવાર ઉજવ્યોઃ વતન કેરાલાના પૂરપિડીતો માટે મકાનો બાંધવા ફંડ ભેગુ કર્યુ

કનેકટીકટઃ અમેરિકામાં વસતા મલબાર કેથોલિક મિશન નોર્વાક કનેકટીકટના અનુયાયી ભારતીયોએ ક્રિસમસ વીક દરમિયાન ઉજવણી કરવાની સાથોસાથ વતન કેરાલામાં ગયા વર્ષે થયેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરથી પીડિતોને નવા મકાનો બંધાવી આપવા ફંડ ભેગુ કરવાનું પ્રશંસનીય કામ કર્યુ હતું.

(8:49 pm IST)