Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અમેરિકાએ હોંગકોંગ જતા નાગરિકોને ચેતવણી આપી : હિંસાત્મક આંદોલન ચાલુ હોવાથી ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવ્યું

વોશિંગટન : હોંગકોંગમાં લોકતંત્રના  સમર્થનમાં ચાલી રહેલા આંદોલને હિંસાત્મક સ્વરૂપ પકડ્યું હોવાથી પોતાના નાગરિકોને હોંગકોંગના પ્રવાસે નાછૂટકે જ જવા જણાવી ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)