Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ પ્રવિણ વર્ગીસના હત્‍યારાને ૧પ ઓગ.ના રોજ સજા ફરમાવાશેઃ આરોપી ગેજે બેથ્‍યુને ફેર તપાસ માટે કરેલી માંગણી જયુરીએ નકારી કાઢી

ઇલિનોઇસઃ યુ.એસ.ની સાઉથ ઇલિનોઇસ યુનિવર્સિટીના સ્‍ટુડન્‍ટ  પ્રવિણ વર્ગીસની હત્‍યાના આરોપી ગેજે બેથ્‍યુનને ૧૫ ઓગ.૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે. આરોપીએ કરેલી ફેરતપાસની માંગણી જયુરીએ નકારી કાઢી છે.

ઉલ્લેખનીય છ ેકે પ્રવિણની હત્‍યા ૨૦૧૪ની સાલમાં થઇ હતી. જેના આરોપી તરીકે ઉપરોક્‍ત ગેજે બેથ્‍યુન ઉપર કામ ચલાવાતા તે કસૂરવાન પૂરવાર થયો હતો.

(10:55 pm IST)