Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

‘‘ખુલજા સિમસિમ '' : UAE માં ભારતીય મૂળના નાગરિક વી.વાય. સાયમનને ૧૯ કરોડ રૂપિયાનો જેકપોટ

દુબઇઃ UAE માં  લોટરી જીતવા માટે અવ્‍વલ ગણાતા ભારતીયો પૈકી આજરોજ વધુ એક ભારતીય મૂળના કેરળના વતની વી.વાય. સાયમનએ ૧૯ કરોડ રૂપિયાની લોટરી જીતી લીધી છે.

અબુ ધાબી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર યોજાયેલા બિગ ટિકીટ લોટરી ડ્રોમાં આ સાયમનને ઉપરોક્‍ત જંગી રકમનું પ્રથમ ઇનામ લાગ્‍યુ છે.

ઉલ્લેખનીય છે કે આ લોટરીના પ્રથમ ૧૦ વિજેતાઓ પૈકી  ૯ ભારતીય મૂળના છે.

(10:54 pm IST)