Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ.કેનેડીની પુત્રીનું નિધન : કોરોના વાઇરસથી બચવા પરિવાર સાથે મેરીલેન્ડ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત આંબી ગયું

મેરીલેન્ડ : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ.કેનેડીની 40 વર્ષીય પુત્રી  મેવ મેકિનનું સોમવારે મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.કોરોના વાઇરસથી બચવા તેઓ પોતાના પરિવાર સાથે માતાને ઘેર મેરીલેન્ડ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચાર્લ્સ કાઉન્ટી ડાઈમાં 25 ફૂટ ઊંડેથી  સોમવારે તેમની લાશ મળી આવી હતી.તેમના 8 વર્ષીય પુત્રની શોધખોળ હજુ ચાલુ છે.

(12:27 pm IST)