Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

યુ.એસ.ના જુદા જુદા સ્ટેટમાં આવેલા ઇન્ડિયન અમેરિકન આર્ટ ગ્રુપ્સએ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી બતાવી : નેશનલ એન્ડોમેન્ટ ફોર આર્ટસ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અપાતી ગ્રાન્ટ મેળવી વતનનું નામ રોશન કર્યું

મેરીલેન્ડ : યુ.એસ.માં નેશનલ એન્ડોમેન્ટ ફોર આર્ટસ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અપાતી ગ્રાન્ટ જુદા જુદા સ્ટેટમાં આવેલા ઇન્ડિયન અમેરિકન ગ્રુપ્સએ મેળવી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી બતાવી છે.

ગ્રાન્ટ્સ તરીકે 10 હજાર ડોલર મેળવનાર ઇન્ડિયન અમેરિકન કલાકારોના ગ્રુપ્સમાં મિન્નેપોલીસ મીન્નેસોટા મુકામે આવેલ અનન્ય ડાન્સ થીએટર ,કલા આર્ટસ ઇન્સ્ટિટ્યૂટ ,રંગમાલા ડાન્સ કંપની ,કલાનિધિ ડાન્સ મેરીલેન્ડ ,સહિતના ગ્રુપ્સનો સમાવેશ થાય છે.

(7:08 pm IST)