Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

યુ.એસ.ના ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલીમેન શ્રી રાજ મુખરજી જ્યુડીશીઅરી કમિટી ચેર બન્યા : આ હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલીમેન શ્રી રાજ મુખરજીની એસેમ્બલી જ્યુડીશીઅરી કમિટી ચેર તરીકે નિમણુંક થઇ છે.તેઓ આ અગાઉ જર્સી સીટી મેયર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
ઉપરોક્ત નિમણુંક બદલ તેમણે સ્પીકરનો આભાર માન્યો હતો.તથા તેઓ જર્સીના તમામ નાગરિકોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ હોદા ઉપર નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.

(2:20 pm IST)