Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમેરિકામાં ગાયત્રી પરિવારના ઉપક્રમે ૯ સપ્‍ટેં. રવિવારના રોજ ફેમિલી પિકનિક

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ગાયત્રી પરિવારના ઉપક્રમે આગામી ૯ સપ્‍ટેં.૨૦૧૮ રવિવારના રોજ વાર્ષિક ફેમિલી પિકનીકનું આયોજન કરાયું છે.

આર્નોલ્‍ડ સાયપ્રસ પાર્ક સાયપ્રસ, કેલિફોર્નિયા મુકામે યોજાનારી પિકનિકનો સમય સવારે ૧૦ વાગ્‍યાથી સાંજના પાંચ વાગ્‍યા સુધીનો રહેશે. જે અંગે વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં.(૫૬૨)૮૮૩-૩૩૪૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:02 am IST)
  • પેટ્રોલિયમ પ્રદાર્થોના ભાવ વધારાના સામે વામપંથીઓ સોમવારે કરશે વિરોધ પ્રદર્શન :વામપંથી પક્ષે કહ્યું કે ઇંધણની કિંમતે કરોડો લોકોને પ્રભાવિત કર્યા છે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કરશે ; સીપીએમ દ્વારા આરોપ લગાવાયો કે મોદી સરકારે લોકોને ભયંકર આર્થિક નુકશાન પહોચાડ્યું છે access_time 1:01 am IST

  • દેશના ૨૨ રાજ્યોમાં ભારે થી અતિ ભારે વરસાદ પાડવાની આગાહી:ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ)ની આગાહી:લોકોને પણ જરૂરી સાવચેતીનાપગલાં લેવા તાકીદ access_time 11:44 pm IST

  • ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશેઃ બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ access_time 11:58 am IST